અ।ર.જ .રહવર ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચમાં કેમિકલ એન્જિનિયરમાં બી.ટેક કરી રહ્યો છે. તેણે નોંધ લીધી કે ગંદકી અને ધૂળ સોલાર પ્લાન્ટની ૧૮થી ૯૦ ટકા સુધી ક્ષમતામાં ઘટાડો કરી રહ્યાં છે. કેમ કે તેની સફાઈની કોસ્ટ પણ ખૂબ જ મોઘી છે. રહેવરે ત્યારે નક્કી કર્યું કે આ સમસ્યાનો ઉકેલ લાવશે. તેની સાથે જય પટેલ અને ઝેદ કેસરાણી પણ જોડાઇ ગયો.
